Rentashion
Outfit Rentals

Find Your Perfect Navratri Chaniyacholi

✨ Designer Navratri Chaniyacholi • Rent from ₹299/- Only • Low Deposit

⚡ Get Rental Navratri Chaniyacholi in 60 Min (Ahmedabad) 📋 Terms & Conditions

Loading outfits...

📅 Availability
Available
Not Available
Rent Price: ₹–/-
📋 Terms & Conditions
1
Pickup
After 4:00 PM on the Pickup Date.
પિકઅપ: સાંજે 4:00 વાગ્યા પછી.
2
Return
Before 12:00 PM (Noon) on the return date.
રિટર્ન: રિટર્નની તારીખે બપોરે 12:00 વાગ્યા પહેલાં કરવાનું રહેશે.
3
Late Return
  • After 12:00 PM → 50% extra rent
  • After 4:00 PM → Double rent
લેટ રિટર્ન:
  • બપોરે 12:00 પછી → 50% વધારાનું રેન્ટ
  • સાંજે 4:00 પછી → ડબલ રેન્ટ લાગશે.
4
Advance Booking Payment
Advance booking payment is non-refundable, non-cancellable and non-exchangeable once the booking is confirmed.
એડવાન્સ બુકિંગ પેમેન્ટ બુકિંગ કન્ફર્મ થયા પછી રિફંડ, કેન્સલ અથવા એક્સચેન્જ કરી શકાશે નહીં.
5
Security Deposit
Security deposit is mandatory and will be refunded after the outfit is returned and inspected.
સિક્યુરિટી ડિપોઝિટ ફરજિયાત છે અને આઉટફિટ રિટર્ન થયા બાદ ચેકિંગ કર્યા પછી પરત કરવામાં આવશે.
6
Blouse Fitting
Blouse fitting is allowed. No other alteration, stitching or modification is permitted without Rentashion's permission.
બ્લાઉઝનું ફિટિંગ કરાવી શકાશે. આ સિવાય કોઈપણ પ્રકારનું અલ્ટરેશન, સ્ટિચિંગ કે ફેરફાર Rentashionની પરમિશન વગર કરી શકાશે નહીં.
7
Outfit Check
Outfit must be checked before leaving the store. Any issue must be reported within 1–2 hours of pickup.
સ્ટોરમાંથી નીકળતા પહેલાં આઉટફિટ ચેક કરી લેવાનું રહેશે. કોઈપણ પ્રોબ્લેમ હોય તો પિકઅપના 1–2 કલાકમાં જાણ કરવી જરૂરી છે.
8
Damage / Missing Items
Permanent stains, tearing, damage to the outfit or packing bag, missing items/accessories, or damage/missing jewellery → deduction from the security deposit.
કાયમી ડાઘ, ફાટવું, આઉટફિટ અથવા પેકિંગ બેગને નુકસાન, કોઈ આઇટમ/એક્સેસરી ખૂટવી અથવા જ્વેલરીમાં નુકસાન/ખૂટતી જ્વેલરી માટે સિક્યુરિટી ડિપોઝિટમાંથી રકમ કાપવામાં આવશે.
9
Delivery / Return
For outfits returned through delivery service, the security deposit will be processed late at night after the outfit reaches the store and is inspected.
ડિલિવરી/રિટર્ન પિકઅપ દ્વારા આઉટફિટ પરત કરવામાં આવે તો આઉટફિટ સ્ટોર પર પહોંચ્યા બાદ ચેકિંગ કરવામાં આવશે અને સિક્યુરિટી ડિપોઝિટનું પ્રોસેસિંગ મોડી રાત્રે કરવામાં આવશે.
10
No Exchange
Once the booking is confirmed, exchange is not allowed.
બુકિંગ કન્ફર્મ થયા પછી કોઈપણ એક્સચેન્જ કરી શકાશે નહીં.
Terms & conditions are subject to change at the sole discretion of the owner.
📍 Rentashion, Gota, Ahmedabad
📞 93166 68027
⚡ 60-Minute Delivery

Need your Chaniyacholi urgently?

We deliver selected Navratri Chaniyacholi within 60 minutes in Ahmedabad.

  • ✓ Selected outfits
  • ✓ Subject to availability
  • ✓ Ahmedabad only
  • ✓ Delivery time depends on location & traffic
📲 Ask on WhatsApp
📅 Check Availability
Available
Not Available